સવાલ – ૧ આપણા સમુદાયની વેબ સાઈટ કઈ છે ? તેમાં સમાજના જ્ઞાતિ જનોને
લગતી કઈ કઈ માહિતી જોઈ શકાય ?
જવાબ – ૧ આપના સમુદાયની વેબ સાઈટ " www.sathambasmuday.org છે.
તેમાં સમાજના જ્ઞાતિ જનોને લગતી નીચે દર્શાવેલ માહિતી જોઈ શકાય છે.
જ્ઞાતિ દર્શન અંતર્ગત
વસ્તી પત્રક
સરનામાવલી
ટેલિફોન ડિરેક્ટરી
વિવાહિત માહિતી
પરજ્ઞાતિમાં પરણાવેલ બહેન / દીકરીની માહિતી
શ્રદ્ધાંજલિ
સવાલ - ૨ આપણા સમાજના વેબ સાઈટની ખાસ વિશિષ્ટતાઓ શું છે ?
જવાબ- ૨ આપણી વેબ સાઈટમાં આપણે જાતે આપણા કુટુંબની માહિતીમાં સુધારો
/ વધારો કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જાતે જ કુટુંબની કોઈ વ્યક્તિની એક બીજા કુટુંબમાં
બદલી કરી શકીએ છીએ .
આપણી બહેન / દીકરી ના લગ્ન પછી તેનું નામ તેની સાસરી માં Shift કરી શકાય છે. જો દીકરી
/ બહેન પર જ્ઞાતિમાં પરણાવેલ હોય તો પણ આપણે આપણા કુટુંબના લીસ્ટમાંથી દુર કરી પરજ્ઞાતિમાં
પરણાવેલ બહેન / દીકરીના લીસ્ટમાં સામેલ કરી શકીએ છીએ આ ઉપરાંત આપણા કુટુંબના લીસ્ટમાંપરજ્ઞાતિમાં
પરણાવેલ બહેન / દીકરીનાલીસ્ટમાં પણ તે નામ કાયમ રહે છે.
કુટુંબમાંથી અવસાન પામેલ સભ્યનું નામ આપણા જ કુટુંબના લીસ્ટમાં અવસાનની તારીખ સાથે
“ Late “ ના લીસ્ટ માં જોઈ શકાય છે.
સવાલ - 3 વેબ સાઈટમાં વારંવાર વાપરતા " HOF " નો અર્થ શો થાય ?
જવાબ- 3 વેબ સાઈટમાં વારંવાર વાપરતા “ HOF “ નો અર્થ “ Head of Family
- કુટુંબના વડા “ જે આપણે Relation માં “ Self ” તરીકે દર્શાવીએ છીએ.
સવાલ – ૪ વેબ સાઈટમાં Displayમાં જયારે એક કરતાં વધારે પાન (Pages)
હોય ત્યારે બાકીના પાન (Pages) જોવા શું કરવું ?
જવાબ - ૪ દરેક (Page) પાન નીચે 1 , 2, 3, 4 …. લખેલું હોય છે, જે
તે (Page) પાન ઉપર ક્લીક કરવાથી તે (Page) પાનની માહિતી જોઈ શકાય.
... ઉપર ક્લીક કરવાથી તે પછીના (Pages) પાન જોઈ શકાશે
સવાલ – ૫ વેબ સાઈટ માં કેટલા પાસ વર્ડ નો ઉપયોગ કરવો પડે છે.
જવાબ – ૫ વેબ સાઈટ માં બે પ્રકારના પાસ વર્ડ નો ઉપયોગ કરવો પડે છે.
૧ Personal Pass word - આ પાસ વર્ડ નો ઉપયોગ વેબ સાઈટમાં બે વખત કરવાનો હોય છે
૧. જયારે My Family માં જઇ પોતાના કુટુંબની માહિતી જોઈતી હોય ત્યારે
૨. જયારે Sticker ની પ્રિન્ટ લેવાની હોય ત્યારે
૨. Common PassWord - આ પાસ વર્ડ નો ઉપયોગ વેબ સાઈટ માં ઉપરોક્ત સિવાય બાકીની માહિતી
માટે કરવાનો હોય છે
સવાલ – ૬ વેબ સાઈટનો પોતાનો ( Personal ) પાસવર્ડ તેમજ Common Password
બદલી શકાય ?
જો બદલી શકાતો હોય તો કઈ રીતે ?
જવાબ – ૬ વેબ સાઈટનો પોતાનો ( Personal ) પાસવર્ડ નીચે પ્રમાણે બદલી
શકાય છે
જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> Change Password
Current Password _________
New Password _________
Confirmed Password _________
ઉપરની વિગતો ભરી
Change Password ઉપર ક્લીક કરવાથી Password બદલાઈ જશે
જયારે Common Password બદલી શકાતો નથી.
સવાલ – ૭ વેબ સાઈટ માં પોતાની તથા પોતાના કુટુંબની માહિતીમાં સુધારો
કઈ રીતે કરી શકાય ?
જવાબ – ૭ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જે સભ્યની માહિતીમાં સુધારો કરવાનો હોય તેની સામેના -> Modify Record માં જવાથી જે
તે સભ્યની માહિતી દર્શાવતું માહિતી પત્રક જોઈ શકાશે જેમાં સુધારો કરી Update Member
Details ઉપર ક્લીક કરવાથી માહિતી સુધરી જશે.
સવાલ – ૮ કુટુંબના HOF (મુખ્ય વ્યક્તિ)નું અવસાન થાય તો જેમનું અવસાન
થયેલ છે કુટુંબના લીસ્ટમાંથી કાઢી નાખીને કુટુંબના બીજા સભ્યનું નામ મુખ્ય વ્યક્તિ
( HOF ) તરીકે કઈ રીતે કરી શકાય ? તેમનું નામ સ્વર્ગસ્થ ( Late ) તરીકે તેમના કુટુંબની
યાદીમાં રાખી શકાય ?
જવાબ - ૮ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જેમાં કુટુંબના વડા (કે જેમનું અવસાન થયેલ છે) ની સામે દર્શાવેલ Shift / Delete Family
Member પર ક્લીક કરવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Shift to Expired Member List
Shift Under another HOF
જેમાંથી Shift to Expired Member List માં જવાથી નીચે પ્રમાણેની વિગતો જોવા મળશે
Expired member name_____________( જેમનું અવસાન થયેલ છે તેમનું નામ આવશે )
Expire on _____________ ( અવસાનની તારીખ લખવી )
Select new HOF
Name Select new HOF Relation with HOF
Member-1 (Selection) (Selection)
Member-2 (Selection) (Selection)
અહીં અવસાન પામેલ કુટુબના વડા(HOF) ની જગ્યાએ જે સભ્યની વડા(HOF) તરીકે પસંદગી કરવાની
હોય તેની સામે Select new HOF પસંદ કરો અને તેની સાથેના બાકીના સભ્યોનો સબંધ પણ Relation
With new HOF માં સુધારો. જેથી Submit ઉપર ક્લીક કરવાથી અવસાન પામેલ વ્યક્તિનું નામ
કુટુંબની માહિતીમાંથી નીકળી જઈ Late તરીકે કુટુંબના સભ્યોની નીચે અને શ્રધ્ધાંજલીના
લીસ્ટમાં આવી જશે તેમજ બાકીના સભ્યોનો નવા કુટુંબના વડા સાથેનો સબંધ પણ બદલાઈ જશે.
સવાલ – ૯ કુટુંબની મુખ્ય વ્યક્તિ ને બીજા કુટુંબ પાસે Shift થવું
હોય તો કઈ રીતે કરી શકાય ?
જવાબ – ૯ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જેમાં કુટુંબના વડાની સામે દર્શાવેલ Shift / Delete Family Member પર ક્લીક કરવાથી
નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Shift to Expired Member List
Shift Under another HOF
જેમાંથી Shift Under another HOF માં જવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Selection of new HOF ____________________ અહીં જે કુટુંબની સાથે જવાનું હોય તે કુટુંબના
વડાનું નામ select કરવું.
Relation with new HOF ___________________ અહીં તે કુટુંબના વડા સાથેનો સબંધ select
કરવો.
Select new HOF for remaining members
Name Select new HOF Relation with HOF
Member-1 (Selection) (Selection)
Member-2 (Selection) (Selection)
અહીં બાકી રહેલા સભ્યોમાંથી કુટુંબના નવા વડા( HOF) માટેનું નામ select કરી તેની સાથેનો
બીજા સભ્યોનો સંબંધ Select કરી Submit ઉપર ક્લીક કરવાથી જરૂર મુજબના સુધારા થઇ જશે.
સવાલ – ૧૦ કુટુંબની મુખ્ય વ્યક્તિ સિવાયના બીજા સભ્યને બીજા કુટુંબ
પાસે Shift થવું હોય તો કઈ રીતે કરી શકાય ?
જવાબ – ૧૦ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જેમાં જે સભ્ય ને Shift થવાનું હોય તે સભ્યના નામ સામે દર્શાવેલ Shift / Delete Family
Member પર ક્લીક કરવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Shift to Expired Member List
Shift Under another HOF
Married
જેમાંથી Shift Under Another HOF select કરવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશ
ે Select for new HOF
Shift as a new family ( Create new family ) મેનુ જોઈ શકાશે
જેમાંથી
Select for new HOF select કરવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Selection for new HOF _______________ અહીં જે કુટુંબની સાથે જવાનું હોય તે કુટુંબના
વાળનું નામ select કરવાનું હોય છે
Relation with new HOF _______________ અહીં કુટુંબના વડા સાથેનો સબંધ select કરવાનો
હોય છે
Submit ઉપર ક્લીક કરવાથી જરૂર મુજબના સુધારા થઇ જશે.
સવાલ – ૧૧ કુટુંબના સભ્યના લીસ્ટમાંથી નીકળી બીજી જગ્યાએ નવા કુટુંબ
તરીકે કઈ રીતે શિફ્ટ થઇ શકાય ?
જવાબ – ૧૧ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જેમાં જે સભ્યને Shift થવાનું હોય તે નામ સામે દર્શાવેલ Shift / Delete Family Member
પર ક્લીક કરવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Shift to Expired Member List
Shift Under another HOF
Married
જેમાંથી Shift Under Another HOF માં જવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Select for new HOF
Shift as a new family ( Create new family )
જેમાંથી
Shift as a new family ( Create new family) માં જવાથી નવા સરનામા અંગેનું ફોર્મ આવશે
જેમાં વિગતો ભરીને
Submit ઉપર ક્લીક કરવાથી તે સભ્યનું નવું Family બની જશે અને તે સભ્યનું નામ અગાઉ ના
લીસ્ટમાંથી નીકળી જશે.
સવાલ – ૧૧ આપણા સમાજમાં લગ્ન કરેલ બહેન / દીકરીનું નામ તેની સાસરીમાં
કઈ રીતે શિફ્ટ કરી શકાય ?
જવાબ – ૧૧ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જેમાં બહેન / દીકરીના નામ સામે દર્શાવેલ Shift / Delete Family Member પર ક્લીક કરવાથી
કવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Shift to Expired Member List
Shift Under another HOF
Married
જેમાંથી Married માં જવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે.
Married Within Sathamba Samuday
Married out side Sathamba Samuday જેમાંથી
Married Within Sathamba Samuday પર ક્લીક કરવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Select Other Head of Family ___________ અહીં બહેન / દીકરી જે ઘરે પરણાવેલ હોય તે
ઘરના વડીલનું નામ Select કરવું
First Name __________________ બહેન / દીકરીનું નામ લખેલું આવશે
Husband Name ______________ પતિનું નામ લખવું
Last Name ___________________ અટક Select કરવી
Relation with HOF ____________ કુટુંબના વડીલ સાથેનો સબંધ લખવો
Marital Status ______________ Married લખેલું આવશે
Submit ઉપર ક્લીક કરવાથી બહેન / દીકરીનું નામ કુટુંબના લીસ્ટમાંથી નીકળી સાસરીના કુટુંબમાં
સામેલ થઇ જશે.
સવાલ –૧૨ પરજ્ઞાતિમાં લગ્ન કરેલ બહેન / દીકરીનું નામ તેની સાસરીમાં
કઈ રીતે શિફ્ટ કરી શકાય ?
જવાબ – ૧૨ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જેમાં બહેન / દીકરીના નામ સામે દર્શાવેલ Shift / Delete Family Member પર ક્લીક કરવાથી
નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Shift to Expired Member List
Shift Under another HOF
Married
જેમાંથી Married માં જવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે.
Married Within Sathamba Samuday
Married out side Sathamba Samuday જેમાંથી
Married out side Sathamba Samuday પર ક્લીક કરવાથી નવા સરનામા અંગેનું ફોર્મ આવશે
જેમાં વિગતો ભરીને
Submit ઉપર ક્લીક કરવાથી બહેન / દીકરીનું નામ કુટુંબમાંથી નીકળી તે જ લીસ્ટમાં નીચે
પરજ્ઞાતિમાં પરણાવેલ બહેન / દીકરીની યાદીમાં આવી જશે.
સવાલ – ૧૩ વેબ સાઈટમાં કુટુંબની યાદીમાં નવા સભ્યને કઈ રીતે દાખલ
કરી શકાય ?
જવાબ – ૧૩ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જેમાં કુટુંબના વડાના નામ સામે દર્શાવેલ Add family member પર ક્લીક કરવાથી એક એન્ટ્રી
ફોર્મ આવશે જે ભરીને Submit કરવાથી નવું નામ દાખલ થઇ જશે.
સવાલ – ૧૪. પરજ્ઞાતિમાં પરણાવેલ બહેન/દીકરીનું નામ યાદીમાં ન હોય
તો તે યાદીમાં કઈ રીતે ઉમેરી શકાય ?
જવાબ – ૧૪. સૌ પ્રથમ પરજ્ઞાતિમાં પરણાવેલ બહેન/દીકરીનું નામ ઉપર જણાવેલ
સવાલ નં- ૧૩ માં દર્શાવેલ વિગતો પ્રમાણે કુટુંબની યાદીમાં દાખલ કરો. ત્યાર પછી તે નામ
ની સામે દર્શાવેલ Shift / Delete member ઉપર ક્લીક કરી સવાલ નં - ૧૨ માં દર્શાવેલ પ્રમાણે
વિગતો ભરીને
Submit ઉપર ક્લીક કરવાથી બહેન/દીકરીનું નામ તે કુટુંબમાંથી નીકળી તે જ લીસ્ટમાં નીચે
પરજ્ઞાતિમાં પરણાવેલ બહેન / દીકરીની યાદીમાં આવી જશે.
સવાલ – ૧૫. કોઈ એક કુટુંબનું નામ વેબ સાઈટમાં નથી, તો નવા કુટુંબ
( Family ) તરીકે કઈ રીતે સમાવેશ કરી શકાય ?
જવાબ – ૧૫. જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> Add New Family ઉપર ક્લીક
કરવાથી
User ID_________
Password________ આવશે જેમાં
Common User ID તથા Password ની વિગતો ભરવાથી એક ફોર્મ આવશે જે ભરીને Submit કરવાથી
નવું Family દાખલ થઇ જશે.
સવાલ – ૧૬ કોઈ એક ગામ / શહેરમાં રહેતા સમાજના કુટુંબોની માહિતી વેબ
સાઈટ માં કઈ રીતે પ્રાપ્ત થઇ શકે ?
જવાબ - ૧૬ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> Vasti Patrak ઉપર ક્લીક
કરવાથી
User ID_________
Password________ આવશે જેમા
ં Common User ID તથા
Password ની વિગતો ભરવાથી એક ફોર્મ આવશે
જેમાં Search by ઉપર ક્લીક કરવાથી નીચે પ્રમાણેના વિકલ્પો આવશે
All
Head of Family
Family Member
જો Select કરેલા ગામ / શહેર ના
દરેક વ્યક્તિ ની માહિતી જોઈતી હોય તો All ઉપર ક્લીક કરો
ફક્ત કુટુંબના વડાની માહિતી જોઈતી હોય તો Head of Family ઉપર ક્લીક કરો
ફક્ત કુટુંબના સભ્યોની માહિતી જોઈતી હોય તો Family Member ઉપર ક્લીક કરો
જરૂરીઆત પ્રમાણે Select કરી જે તે ગામ / શહેર- CITY માં Select કરી
Search ઉપર ક્લીક કરવાથી તે ગામ / શહેરના સમાજના કુટુંબોની માહિતી પ્રાપ્ત થશે.
સવાલ – ૧૭ કોઈ એક ગોત્ર ધરાવતા કુટુંબોની યાદી વેબ સાઈટમાં કઈ રીતે
પ્રાપ્ત થઇ શકે ?
જવાબ - ૧૭ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> Vasti Patrak ઉપર ક્લીક
કરવાથી
User ID_________
Password________ આવશે જેમાં Common User ID તથા Password ની વિગતો ભરવાથી એક ફોર્મ
આવશે
જેમાં Gotra Select કરી Search ઉપર ક્લીક કરવાથી જે ગોત્ર ધરાવતા કુટુંબોની યાદી તે
પ્રાપ્ત થશે.
સવાલ – ૧૮ કોઈ એક Blood Group ધરાવતા જ્ઞાતિ જનોની યાદી જોઈએ છે તો
તે વેબ સાઈટમાં કઈ રીતે પ્રાપ્ત થઇ શકે ?
જવાબ - ૧૮ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> Vasti Patrak ઉપર ક્લીક
કરવાથી
User ID_________
Password________ આવશે જેમાં
Common User ID તથા Password ની વિગતો ભરવાથી એક ફોર્મ આવશે. જેમાં
Blood Group Select કરી Search ઉપર ક્લીક કરવાથી તે Blood Group ધરાવતી વ્યક્તિઓની
યાદી આવશે .
સવાલ – ૧૯ ૧૭. આપણા જ સમાજના કોઈ એક કુટુંબની માહિતી જોઈએ છે તો તે
વેબ સાઈટમાં કઈ રીતે પ્રાપ્ત થાય ?
જવાબ - ૧૯ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> Vasti Patrak ઉપર ક્લીક
કરવાથી
User ID_________
Password________ આવશે જેમાં
Common User ID તથા Password ની વિગતો ભરવાથી એક ફોર્મ આવશે.
જેમાં First Name Select કરી Search ઉપર ક્લીક કરવાથી તે કુટુંબની માહિતી પ્રાપ્ત થશે
સવાલ – ૨૦ આપણા સમાજના કુટુંબીજનોના સરનામાના સ્ટીકર વેબ સાઈટ પરથી
કઈ રીતે બનાવી શકાય ? તેની પ્રિન્ટ કઈ રીતે લઇ શકાય ?
જવાબ - ૨૦ જ્ઞાતિ દર્શન -> Address Book (સરનામાવલી) ઉપર ક્લીક કરવાથી
નીચે પ્રમાણે ના વિકલ્પો આવશે
Log in for Print
Log in for View
User ID _____________ Password ___________
(અ) જો ફક્ત સરનામાવલી જોવી હોય તો Common Password લખી Login ઉપર ક્લીક કરવાથી નીચે
પ્રમાણેનું મેનુ આવશે.
Name ___________
City _______________
Serch by ___________ (જેમાં બે Option આવશે – Head of Family અને All )
જરૂરીયાત પ્રમાણેની વિગતો ભરી Submit ઉપર ક્લીક કરવાથી સરનામાવલી Display થશે.
(બ) જો આપને સ્ટીકરના પ્રિન્ટની જરૂર હોય તો Log in for Print ને Select કરવાથી
User ID _____________
Password ___________ Display થશે.
જેમાં Personal ID તથા Password લખી Login ઉપર ક્લીક કરવાથી ઉપર પ્રમાણે મેનુ આવશે
જરૂરીયાત પ્રમાણેની વિગતો ભરી Submit ઉપર ક્લીક કરવાથી સરનામાવલી Display થશે.
જો દરેક સરનામાં પ્રિન્ટ કરવા હોય તો Select All ઉપર ક્લીક કરવાથી બધા સરનામા Select
થઇ જશે
જો અમુક સરનામા Select કરવા હોય તો જે તે નામની પાસેના બટન ઉપર ક્લીક કરવાથી તેટલાજ
નામ Select થશ
ે આ પ્રમાણે દરેક પાના ઉપર નામની પાસેના બટન ઉપર ક્લીક કરી નીચે દર્શાવેલ Add to Print
ઉપર ક્લીક કરવાથી Select કરેલા સરનામા Display થશે ફરીથી Print Down Load ઉપર ક્લીક
કરવાથી Computarમાં Word Menu ખુલશે જેમાં Open ઉપર ક્લીક કરવાથી Sticker Display થશે
જેની Print Out લઇ શકાશે.
સવાલ – ૨૧ કોઈ એક શહેરમાં વસતા જ્ઞાતિજનોના અથવા સ્નેહીનો ટેલિ.નં
/ E_Mail વેબ સાઈટમાં કઈ રીતે પ્રાપ્ત થાય ?
જવાબ - ૨૧ જ્ઞાતિ દર્શન -> ટેલીફોન ડીરેકટરી (Telephon Directory)
ઉપર ક્લીક કરવાથી
User ID _____________
Password ___________ Display થશે.
જેમાં Common Password લખી Login ઉપર ક્લીક કરવાથી નીચે પ્રમાણેનું મેનુ આવશે.
Name ________________ City_______________
(અ) જો ફક્ત સ્નેહીનો ટેલિ.નં / E_Mail ની વિગતો જોઈતી હોય તો Name Select કરી Submit
કરવાથી તે સ્નેહીની વિગતો પ્રાપ્ત થશે
(બ) જો કોઈ એક શહેરમાં વસતા જ્ઞાતિજનોના ટેલિ.નં / E_Mail ની વિગતો જોઈતી હોય તો City
Select કરી Submit કરવાથી જે તે શહેરમાં વસતા જ્ઞાતિજનોની ટેલીફોન ડીરેકટરી Display
થશે.
સવાલ – ૨૨. આપણા સમાજમાંથી અવિવાહિત યુવકો / યુવતીઓની યાદી વેબ સાઈટમાં
કઈ રીતે જોઈ શકાય ?
જવાબ - ૨૨. જ્ઞાતિ દર્શન -> વૈવાહિક માહિતી (Metrimoni) ઉપર ક્લીક
કરવાથી Common Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી નીચે પ્રમાણેનું મેનુ
આવશે
Name ________________ City_______________ Gotra _____________
(Selection Box)
Age Group _________ to ____________ Gender _______________
(Selection Box) (Selection Box) (Selection Box- Male / Female)
જરૂરીયાત પ્રમાણેની વિગતો ભરી Submit ઉપર ક્લીક કરવાથી અવિવાહિત યુવક / યુવતીની માહિતી
કુટુંબ સાથે Display થશે.
સવાલ – ૨૩. પરજ્ઞાતિમાં પરણાવેલ બહેન / દિકરીની માહિતી કઈ રીતે જોઈ
શકાય ?
જવાબ – ૨૩ જ્ઞાતિ દર્શન -> પરજ્ઞાતિમાં પરણાવેલ બહેન / દીકરી ( Bahen
/ Dikari in Other Community) ઉપર ક્લીક કરવાથી Common Password ફોર્મ Display થશે
જેમાં વિગત ભરી ક્લીક કરવાથી પરજ્ઞાતિમાં પરણાવેલ બહેન / દીકરીની માહિતી કુટુંબ સાથે
Display થશે.
સવાલ – ૨૪. વેબ સાઈટ અંગેની કોઈ titlery હોય તો તે અંગેની રજૂઆત કઈ
રીતે કરી શકાય ?
જવાબ– ૨૪ વેબ સાઈટના ઉપરના મેનુમાં દર્શાવેલ સંપર્ક ( Contact Us
) ઉપર ક્લીક કરવાથી નીચે દર્શાવેલ વિગતો આવશે જેમાં વિગતો ભરી Submit કરવાથી અમોને
માહિતી મળી જશે
Name
Phone
Email
City
Comments
સવાલ – ૨૫ જ્ઞાતિ દર્શન ઉપરાંત વેબ સાઈટ માં સમાજને ઉપયોગી એવી કઈ
માહિતી નો સમાવેશ થયેલ છે.
જવાબ– ૨૫ વેબ સાઈટ માં સમાજને ઉપયોગી એવી જ્ઞાતિની દરેક પાંખોની માહિતી
જેવીકે ભૂતપૂર્વ પ્રમુખોની યાદી , દરેક સંસ્થાઓના વાર્ષિક અહેવાલો, દરેક પાંખોના જુદા
જુદા ફોર્મસ તેમજ ધાર્મિક ઉપયોગી માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે .
સવાલ – ૨૬ વેબ સાઈટ માં નામની સામે ફોટો મુકવા માટે શું કરવું જોઈએ
?
જવાબ– ૨૬ જ્ઞાતિ દર્શન -> વસ્તી પત્રક -> My Family માં જવાથી Personal
Password ફોર્મ Display થશે જેમાં વિગત ભરવાથી કુટુંબના દરેક સભ્યોની માહિતી જોઈ શકાશે.
જેમાં કુટુંબના જે સભ્યનો ફોટો મુકવો હોય તેની સામે દર્શાવેલ Upload Photo ઉપર ક્લિક
કરવાથી નીચે પ્રમાણેનું મેનુ જોઈ શકાશે
Upload Photo Choose File No file Chosen
View Photo Upload Photo Close
જેમાં Choose File ઉપર ક્લિક કરવાથી આપના Computerનું મેનુ ખુલશે,. જેમાંથી આપે Scane
કરેલ ફોટા ઉપર ક્લિક કરવાથી ઉપર દર્શાવેલ No file chosen ની સામે Select કરેલા ફોટાનું
નામ આવી જશે. છેલ્લેUpload Photo ઉપર ક્લિક કરવાથી ફોટો Upload થઇ ( View Photo ઉપર
ક્લિક આપે કરેલ ફોટો જોઈ શકાશે ) નોધ - પ્રથમ આપે computer માં ફોટો Scane કરીને મુકવાનો
રહેશે.
સવાલ – ૨૭ વેબ સાઈટ પર મારા ધંધા અંગેની જાહેરાત આપવી છે. તો તે અંગે
શી કાર્યવાહી કરી શકાય ?
જવાબ– ૨૭ વેબ સાઈટ માં Scroll થતી જાહેરાત અંગેની માહિતી પ્રમાણે
આપ રૂ. ૫૦૦૦/- રૂ. ૨૫૦૦/ - અથવા રૂ ૧૫૦૦ / - તેમજ આપના નામ સાથે ” જૈ જૈ શ્રી ગોકુલેશ”
ની જાહેરાત રૂ ૫૦૦ / ની આપી શકો છો. જેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે.
Type - A Resolution 1000 X 117 - Rs. 5000 / -
Type - B Resolution 187 X 530 - Rs. 2500 / -
Type - C Resolution 187 X 300 - Rs. 1500 / -
Type - D Name with " જૈ જૈ શ્રીગોકુલેશ" - Rs. 500 /-
જાહેરાતો, ઉપર જણાવેલ Resolution પ્રમાણે ફક્ત JPG File બનાવીને આપવાની રહેશે. ( ”
જૈ જૈ શ્રી ગોકુલેશ” સાથેના નામની જાહેરાતમાં JPG File ની જરૂર નથી. ફક્ત નામ આપવાનું
રહેશે ) બહારની Agency ધ્વારા JPG File બનાવવી પડતી હોવાથી સાદી જાહેરાત આપનાર પાસેથી
JPG File બનાવવાનો Charge અલગથી લેવામાં આવશે. આ જાહેરાતોનો સમય ગાળો એક વર્ષનો છે.
જાહેરાત આપ પ્રમુખશ્રી અથવા સેક્રેટરીનો સંપર્ક કરી આપી શકો છો