વેબસાઈટ ના સૌજન્ય
ગો વા રૂક્ષ્મણીબેન પુરષોત્તમદાસ શાહ
ગો વા છબીલદાસ પુરષોત્તમદાસ શાહ
ગો વા આનંદીબેન વાડીલાલ શાહ
શ્રી ગોકળદાસ પુરષોત્તમદાસ શાહ

પરીવાર નીવેદન

સુજ્ઞ જ્ઞાતીજનો,
જૈં જૈં શ્રી ગોકુલેશ
સાઠંબા સમુદાય મિત્ર મંડળ, અમદાવાદના મારા પ્રમુખ પદ હેઠળ, અમદાવાદમાં વસતા જ્ઞાતીજનોના સહકારથી અમદાવાદમાં વસતા જ્ઞાતીજનોને ઉપયોગી એવી વેબ સાઈટ બનાવેલી હતી, જેનો અમદાવાદમાં વસતા જ્ઞાતીજનો ધ્વારા ખુબ જ આવકાર મળ્યો હતો. આ વેબ સાઈટ સમગ્ર સાઠંબા સમુદાયના જ્ઞાતિજનોને સમાવીને બનાવવા માટેનો જ્ઞાતીજનોનો આગ્રહ હતો .

ચાલુ સાલે મુંબાઈ મુકામે મળેલ વાર્ષિક સભામાં નક્કી થયા મુજબ સમાજનું વસ્તીપત્રક તથા સરનામાવલી તેમજ સમાજના જ્ઞાતીજનોને ઉપયોગી માહિતી મળી રહે તે માટેની વેબ સાઈટ બનાવવા માટેના અમારા સૂચનને સમર્થન આપીને અમારા પરિવારને તે અંગેની મંજુરી આપવા બદલ આપ સર્વેના આભારી છીએ.
આજની આધુનિક Advance Technology કે જેમાં Computer અથવા Laptop વગર મોબાઈલ ધ્વારા પણ વેબ સાઈટ જોઈ શકાય છે, તો આપણે પણ આપણા સમાજ માટે આવી Advance Technology ના ઉપયોગ ધ્વારા, સમાજનો વહીવટ Paperless Work ધ્વારા કરી ખર્ચ તેમજ સમયનો બચાવ કેમ ન કરી શકીએ ?
Read More
હસ્તે
ગો. વા. છબીલદાસ પુરષોત્તમદાસ શાહ
ગં .સ્વ . સુર્યાબેન છબીલદાસ શાહ
શ્રી હિતેશ છબીલદાસ શાહ - અ . સૌ . લીના હિતેશ શાહ
શ્રી અલકેશ છબીલદાસ શાહ - અ . સૌ .કલ્પના અલકેશ શાહ
ચેતના - મુકેશકુમાર શાહ
શીલ્પા - બીપીનકુમાર શાહ

શ્રી ગોકળદાસ પુરષોત્તમદાસ શાહ
અ. સૌ. ઉષાબેન ગોકળદાસ શાહ
શ્રી જૈમીન ગોકળદાસ શાહ - અ. સૌ. નેહા જૈમીન શાહ
શ્રી ધવલ ગોકળદાસ શાહ - અ. સૌ .અમી ધવલ શાહ
રૂપલ - જીજ્ઞેશકુમાર શાહ